એક નાટક

આ જીવન એક નાટક છે. એના આપડે પાત્રો છીએ. માત્ર કલ્પના કરી જુઓ. કોને ખબર સાચુ પણ હોઈ શકે. બસ આ જ વિચારનેં લઈને આ વાર્તા શરૂ થાય છે.

અહિં રોમાંચ, સંઘર્ષ, વિરહનું મિશ્રણ છે. કેવી રીતે આપણે પરિસ્થીતીઓનો સામનો કરીએ છીએ અને કઈ રીતે ઘટનાઓ આકાર લેતી હોય છે.

એક એવી વાર્તા જે તમને સાક્ષી કરાવશે તમારા જીવનથી. એવા નાટકની વાર્તા જે કરોડો વર્ષોથી ચાલી રહ્યુ છે. તો માણો એક મહાનાટ્યની વાર્તા. “નાટક”

Really a beautiful story I have ever read !

Miral Vadhvana

I loved Shiva even more after reading this book.

Krishna Patel

It was a wonderful story. Thanks Mr. Hiren.

Jay