The Last Year

Story of Engineering

પોતાનું ગમતુ કામ કરવાનો મોકો બહું ઓછા લોકોનેં મળતો હોય છે, પણ બધાનેં ખબર પણ નથી હોતી કે પોતાનું ગમતું કામ શું છે? એવા જ એક વ્યક્તિ હર્ષની સફરની આ વાર્તા છે. અચાનક એક દિવસ એનાં મિત્રનું મર્ડર થાય છે અને પછી શરૂ થાય છે મર્ડર મીશ્ટ્રી. એન્જીનીયરીંગના સ્ટુડન્ટ હર્ષના જીવનમાં એક પછી એક નવી નવી પ્રોબ્લેમ્સ ઉભી થતી જાય છે. એક સમય એવો આવી જાય છે જ્યારે એની પાસે ગૂમાવવા જેવું કંઇ જ નથી રહેતુ. એ સમસ્યાઓના કળણમાં એવો ફસાતો જાય છે કે સમસ્યા ઉકેલવા જતા બીજી નવી ઉભી થાય.

પોતાની જ ઇચ્છાઓના કારણે ઉભી થયેલી પ્રોબ્લેમ્સને હર્ષ કઈ રીતે સોલ્વ કરે છે? કઈ રીતે એ પોતાના પ્રેમને પામે છે? કઈ રીતે એ મર્ડર મીસ્ટ્રી સોલ્વ કરે છે?

એન્જીનીયરીંગના છેલ્લા વર્ષની એવી જર્નીની વાત જેમાં રોમાંચ છે, લસ્ટ છે, ચેઝ છે, સસ્પેન્સ છે, ફ્રેન્ડશીપ છે અને લવ છે. હિરેન કવાડ દ્વારા લખાયેલી ગુજરાતી ઇબુક બેસ્ટ સેલર ધ લાસ્ટ યર.

Awesome experience love this book really heart touching.

Sumit Lodhiya

Wonderful story really heart touching story. No words to explain.

Piyusha

Its a awesome book.. I just love it.. Keep it up.. ND waiting for a new release.

Komal Sheth

Very interesting book. I love it so so so so much. I don't explain how much i like it this book.

Gaurang Patel