પ્રેમ એક એવુ તત્વ છે જ્યારે તમે ભટકેલા હોવ ત્યારે રસ્તો બતાવતો હોય છે, ઇન્ટરસ્ટેલરનાં ડાયલોગ પ્રમાણે,
“Love is the one thing we are capable of perceiving that transcendence dimensions of space and time”
આ સ્ટોરી એ જ તત્વનાં આધારે રચાયેલી છે, પ્રેમ. સત્ય ઘટના પર આધારીત એક વાર્તા “નેકલેસ”