બે અક્ષરોનાં બનેલા શબ્દ પ્રેમને સાંભળતાકોઇ પણનાં મનમાં કોઇક ચહેરો સામે ચીતરાઈ જતો હોય છે.પ્રેમ બધી જ જગ્યાએ છે. વરસાદનાં ટીંપાથી લઈને દરિયાનાં મોજામાં.પપ્પાનાં ઠપકાથી લઈને માતાએ પુત્રનાં માથા પર ફેરવેલ હાથમાં.
આવી અલગ અલગ આંખો લઈને લખેલી વાર્તાનોં સંગ્રહ એટલે ચંચળ હ્રદય.બે હુંફાળા શબ્દો જીંદગી બદલી શકે, એવા જ શબ્દોનું હ્રદયસ્કુરણ એટલે
“ચંચળ હ્રદય”