સમજણ, સાહસ, સ્વિકૃતિ પ્રેમની ઘણી બધી અનુભુતિઓ હોય છે. પ્રેમ પર કોઇનો ઇજારો નથી, એ શાસનની સાંકળ નથી, એ અગ્નિયુક્ત ભડભડતુ તત્વ છે. એ બંધનો થી મુક્તિનુ દ્વાર છે. પ્રેમ ખડગ ની ધાર છે. એ કોશની અણીનો ઘા છે.
પણ એમા માખણ જેવી મૃદુતાની જલક છે, કમળ જેવી કોમળતા કૃતિત થયેલી છે. પ્રેમ એટલે સુંદરતાનો સાક્ષાત્કાર.
ઘણા સમયની ગર્ભાવસ્થા પછી કોઇકનો જન્મકાળ નજીક આવી રહ્યો છે
મારૂ પહેલુ પુસ્તક “ચંચળ હ્રદય” એટલે કેટલાંક ચંચળ હ્રદયો સંબધિત મોડર્ન ગુજરાતી શોર્ટ સ્ટોરીઝ નુ કલેક્શન.
માણો બુકનો ટ્રેલર.
Buy “ચંચળ હ્રદય” Online
Paper Back : http://pothi.com/pothi/book/hiren-kavad-ચંચળ-હ્રદય
E-Book : http://ebooks.newshunt.com/Ebooks/default/Chanchal-Hruday/b-42345
ચંચળ હ્રદય ન્યુઝ હન્ટ એન્ડ્રોઇડ એપ પર પણ ઉપલબ્ધ છે. ન્યુઝ હન્ટ માં માત્ર ચંચળ હ્રદય સર્ચ કરો અને તમે ચંચળ હ્રદય ખુબ જ નજીવા દરે ખરિદિ શકશો.