Category

Young

ભાવનગર, ભ્રષ્ટાચાર અને હું

વિ કેન ડિમોલીશ કરપ્શન. આજે એક એવો અનૂભવ થયો જે મને એમ લાગે છે બધાએ કરવા જેવો છે. મકાનના ૧૭ વર્ષ જુના દસ્તાવેજ હજુ ભાવનગર મ્યુનીસીપાલમાં હતા અને એ લેવા…

Continue Reading

એના એરિંગ્સ બોલ્યા…!

એના ગાલ પરનુ તીલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછું આછું છે. એ પ્રિયતમા પાછળ ઘણા પાગલ થઈ ગયા….

Continue Reading

Forest Gump

“હેય ફોરેસ્ટ તુ વિએતનામમાં હતો ત્યારે તને ડર લાગ્યો હતો?” “વેલ, યેસ, આઇ… આઇ ડોન્ટ નો.” “કેટલીક વાર ધોધમાર વરસાદને કારણે ટમટમાતા તારા દેખાવામાં ખુબ વાર લાગી, બટ જ્યારે આકાશ…

Continue Reading

ડાયરી નો એક ટુકડો-૧

મારે મારી સ્મૃતિ મીટાવવી છે. અકળામણોનું કારણ સ્મૃતિ છે, વિષાદોનું કારણ સ્મૃતિ છે. આંખોના ખુણે ભીનાશ નથી એનું કારણ પણ સ્મૃતિ જ છે. સ્મૃતિ નડે છે. સ્મૃતિ આશ્ચર્યનું ખુન કરે…

Continue Reading

સિટી બસમાં સોશીયલ નેટવર્ક

લગભગ દોઢેક વર્ષ પહેલા સિટી બસમાં આવેલા વિચારોને કારણે લખેલો આ લેખ. સીન છે અમદાવાદની એમ.એમ.ટી એસના કોઇ ભરચક બસ સ્ટેન્ડ નો.  ઘણા છોકરાઓમાંના બે છોકરા ઓ મસ્તીનાં મુડમાં છે…

Continue Reading

શ્યામ-Reasons.

નદીની પેલે પાર, ઘોર અંધકાર. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સૂર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઇકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે…

Continue Reading

લવ ઇન મી ? કે આઇ એમ ઇન લવ ?

“રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બેને એક બનાવવા…

Continue Reading

Right is also Wrong

અત્યારસુધીમાં કેટ કેટલા મહાપુરુષો આવ્યા? ગાંધી, કબિર, સોક્રેટીસ, આઇન્સ્ટાઇન, ઓશો, મહર્ષિ અરવિંદ, વિનોબા. આઝાદીના કેટકેટલા લડવૈયા. અને હજુ તો આપણે જેને ઇશ્વરો માનીએ છીએ એનાતો નામ લીધા જ નથી. ક્રિષ્ન,…

Continue Reading

Enter email to get latest update

Join 3 other subscribers

Tell me something @ HirenKavad@ymail.com