
પરફેક્શન કે પૂર્ણતા એક રોગ છે. અમે ગેમ તેટલા ખરાબ સંજોગોમાં પણ દિપ પ્રગટાવીએ છીએ. પણ પરફેક્શન એક રોગ છે. આ મારા શબ્દો નથી. ત્રણ દિવસથી બીયોન્સનુ ભૂત વળગ્યુ છે….

એના ગાલ પરનુ તીલ, નજર ના લાગે એના માટેના કાજળનુ કામ કરે છે. છતા એ કાજળ લગાવે છે. ભલે કાજળ આછું આછું છે. એ પ્રિયતમા પાછળ ઘણા પાગલ થઈ ગયા….

“Harry looked down and saw deep green mountains and lakes, coppery in the sunset.” -J. K. Rowling. “When I admire the wonders of a sunset or the beauty of…

“હેય ફોરેસ્ટ તુ વિએતનામમાં હતો ત્યારે તને ડર લાગ્યો હતો?” “વેલ, યેસ, આઇ… આઇ ડોન્ટ નો.” “કેટલીક વાર ધોધમાર વરસાદને કારણે ટમટમાતા તારા દેખાવામાં ખુબ વાર લાગી, બટ જ્યારે આકાશ…

મારે મારી સ્મૃતિ મીટાવવી છે. અકળામણોનું કારણ સ્મૃતિ છે, વિષાદોનું કારણ સ્મૃતિ છે. આંખોના ખુણે ભીનાશ નથી એનું કારણ પણ સ્મૃતિ જ છે. સ્મૃતિ નડે છે. સ્મૃતિ આશ્ચર્યનું ખુન કરે…

નદીની પેલે પાર, ઘોર અંધકાર. કાળા ચટ્ટાક વાદળો જે દેખાઈ નથી રહ્યા કારણ કે સૂર્ય એને સાથ નથી આપી રહ્યો. એ ઘનઘોર વાદળોમાં કોઇકના આંસુ ભરાયેલા છે. એ આંસુ આજે…

“રાધા પ્રેમતો બે વચ્ચે થાય.. લગ્ન તો બે વચ્ચે થાય. આપણે બન્નેતો એક જ છીએ. તો આ કેવી રીતે શક્ય છે?”, ક્રિષ્નનાં ધતીંગ તો આવા જ હોય. બેને એક બનાવવા…

અત્યારસુધીમાં કેટ કેટલા મહાપુરુષો આવ્યા? ગાંધી, કબિર, સોક્રેટીસ, આઇન્સ્ટાઇન, ઓશો, મહર્ષિ અરવિંદ, વિનોબા. આઝાદીના કેટકેટલા લડવૈયા. અને હજુ તો આપણે જેને ઇશ્વરો માનીએ છીએ એનાતો નામ લીધા જ નથી. ક્રિષ્ન,…

એ વરસાદ ટીપે ટીપે શાને વરસે? વરસ ધોધમાર, મુશળધર અથવા તો સાંબેલાધાર. મારી કોરી હથેળી ભીંજવ, આંખોની પાંપણ ભીંજવ, ભીંજવ મારા સપનાઓ. તપી ગયેલી ઉડતી ધુળને ભીંજવ, ટહુકી રહેલા નવરંગી…
Recent Comments