હસીનતા નો દિવાનો છું તો હુસૈન તરફ પણ પાગલ છું. પડ્યો છું, આખડ્યો છું. છોલાયેલા ગોઠણ અને કોણીના ઘાવનેં સાફ કર્યા છે, ધુળથી ખરડાયેલા કપડાનેં ખંખેર્યા છે અને ફરી ઉભો થયો છું. ચાલી રહ્યો છું જીંદગી રૂપી હસીનાને ચુમવા. માનો તો હું બધુ જ છું અને ના માનો તો કંઈ જ નથી. હું હિરેન કવાડ.
Writing Engineer
